160 likes | 307 Views
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وآلِ مُحَمَّدٍ وعَجِّلْ فَرَجَهُمْ بسم الله الرحمن الرحیم
E N D
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وآلِ مُحَمَّدٍ وعَجِّلْ فَرَجَهُمْ بسم الله الرحمن الرحیم اَللّهُمَّ اِنّى اَسْئَلُکَ، وَاَتَوَجَّهُ اِلَیْکَبِنَبِیِّکَنَبِىِّالرَّحْمَهِ، مُحَمَّدٍ صَلَّى اللّهُ عَلَیْهِوَآلِهِ، یااَبَاالْقاسِمِیا رَسُولَ اللّهِ، یا اِمامَ الرَّحْمَهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاًعِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય મારા અલ્લાહ હું તારાથી સવાલ કરૂ છું અને તારી તરફ મુતવજ્જેહ થાવ છું તારા નબીએ રહેમત હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમનાં વાસ્તાથી, અય અબુલકાસીમ, અય રસુલેખુદા, અય ઈમામે રહેમત, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ,તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبَا الْحَسَنِ، یااَمیرَالْمُؤْمِنینَ، یاعَلِىَّ بْنَ اَبیطالِبٍ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુલહસન, અય અમીરૂલમોઅમેનીન,અય ઈમામ અલી ઇબ્ને અબીતાલીબ અલયહીસ્સલામ, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا فاطِمَهَ الزَّهْراَّءُ، یابِنْتَ مُحَمَّدٍ، یا قُرَّهَ عَیْنِ الرَّسُولِ، یاسَیِّدَتَنا وَمَوْلاتَنا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکِ اِلَى اللّهِ، وَقَدَّمْناکِبَیْنَیَدَىْ حاجاتِنا یاوَجیهَهًعِنْدَ اللّهِ اِشْفَعى لَنا عِنْدَ اللّهِ અય ફાતેમા ઝહરા, અય બિન્તે મોહંમદ, અય નબીની આંખોની ઠંડક, અય અમારી માલેકા અને અમારી શહેઝાદી, અમે તમારા વસિલાથી ખુદા તરફ મુતવજ્જેહ છીએ, અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર, ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا مُحَمَّدٍ، یا حَسَنَ بْنَ عَلِی، اَیُّهَا الْمُجْتَبى یَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુ મોહંમદ, અય હસન ઇબ્ને અલી, અય ઈમામેં મુજતબા અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا عَبْدِاللّهِ، یاحُسَیْنَ بْنَ عَلِی، اَیُّهَاالشَّهیدُیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુ અબ્દીલ્લાહ, અય હુસૈન ઇબ્ને અલી, અય ઈમામેં શહીદે કરબલા અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبَا الْحَسَنِ، یا عَلِىَّ بْنَ الْحُسَیْنِ، یازَیْنَالْعابِدینَیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ،یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુલહસન, અય અલી ઇબ્નીલ હુસૈન, અય ઈમામ ઝયનુંલ આબેદીન અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا جَعْفَر،ٍیا مُحَمَّدَ بْنَ عَلِی، اَیُّهَاالْباقِرُیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુ જઅફર, અય મોહંમદ ઇબ્ને અલી, અય ઈમામેં બાકિર અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا عَبْدِ اللّهِ، یا جَعْفَرَ بْنَ مُحَمَّدٍ، اَیُّهَاالصّادِقُیَابْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુ અબ્દીલ્લાહ, અય જઅફર ઇબ્ને મોહંમદ, અય ઈમામેં સાદિક અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبَا الْحَسَنِ، یا مُوسَى بْنَ جَعْفَرٍ، اَیُّهَاالْکاظِمُیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુલહસન, અય્ મુસબને જઅફર, અય ઈમામેં કાઝીમ અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبَا الْحَسَنِ، یا عَلِىَّ بْنَ مُوسى، اَیُّهَا الرِّضا یَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا،اِنّا تَوَجَّهْنا وَاسْتشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَاللّهِ અય અબુલહસન, અય ઈમામેં અલી ઇબ્ને મુસર્રેઝા અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا جَعْفَرٍ، یا مُحَمَّدَ بْنَ عَلِی، اَیُّهَا التَّقِىُّ الْجَوادُ یَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ،یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا، وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુજઅફર, અય મોહંમદ ઇબ્ને અલી, અય ઈમામેં તકીયુંલ જવાદ અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبَا الْحَسَنِ، یا عَلِىَّ بْنَ مُحَمَّدٍ، اَیُّهَاالْهادِىالنَّقِىُّیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ،یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુલહસન, અય અલી ઇબ્ને મોહંમદ, અય ઈમામ હાદીયુન્નકી અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا اَبا مُحَمَّدٍ، یا حَسَنَ بْنَ عَلِی، اَیُّهَاالزَّکِىُّالْعَسْکَرِىُّیَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا، یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય અબુ મોહંમદ, અય હસન ઇબ્ને અલી, અય ઝકીએ અસ્કરી અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો. palsani_110@yahoo.fr
یا وَصِىَّ الْحَسَنِ، وَالْخَلَفَ الْحُجَّهَ، اَیُّهَا الْقاَّئِمُ الْمُنْتَظَرُ الْمَهْدِىُّ یَا بْنَ رَسُولِ اللّهِ، یا حُجَّهَ اللّهِ عَلى خَلْقِهِ، یاسَیِّدَناوَمَوْلینا، اِنّا تَوَجَّهْنا وَاسْتَشْفَعْنا وَتَوَسَّلْنا بِکَ اِلَى اللّهِ، وَقَدَّمْناکَبَیْنَیَدَىْ حاجاتِنا،یاوَجیهاً عِنْدَ اللّهِ اِشْفَعْ لَنا عِنْدَ اللّهِ અય હસન અલયહિસ્સલામનાં વસી, અય જાનશીને હુજ્જત, અય ઈમામે કાએમે મુન્તઝીરે મહેદી અલયહિસ્સલામ, અય ફરઝંદે રસુલેખુદા, અય તમામ મખલૂક ઉપર હુજ્જતે ખુદા, અય અમારા સરદાર, અને અય અમારા મૌલા અમારી નજર તમારી તરફ છે અને અલ્લાહની બારગાહમાં તમોને અમારી શફાઅત (સિફારિશ) કરનાર અને વસીલો બનાવીને અમારી તમામ હાજતોને તમારી સામે પેશ કરીએ છીએ, તો અય બારગાહે ઈલાહીમાં ઇઝ્ઝતદાર (મૌલા) ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો.(પોતાની હાજત ખુદા પાસે તલબ કરે) palsani_110@yahoo.fr
یاسادَتى وَمَوالِىَّ، اِنّى تَوَجَّهْتُ بِکُمْاَئِمَّتىوَعُدَّتىلِیَوْمِ فَقْرى وَحاجَتى اِلَى اللّهِ، وَتَوَسَّلْتُ بِکُمْ اِلَى اللّهِ، وَاسْتَشْفَعْتُ بِکُمْ اِلَى اللّهِ، فَاشْفَعُوا لى عِنْدَ اللّهِ، وَاسْتَنْقِذُونى مِنْ ذُنُوبى عِنْدَ اللّهِ، فَاِنَّکُمْوَسیلَتى اِلَى اللّهِ وَبِحُبِّکُمْوَبِقُرْبِکُمْاَرْجُونَجاهً مِنَ اللّهِ، فَکُونُوا عِنْدَ اللّهِ رَجاَّئىیاسادَتىیااَوْلِیاَّءَ اللّهِ، صَلَّى اللّهُ عَلَیْهِمْاَجْمَعینَ، وَلَعَنَ اللّهُ اَعْداَّءَ اللّهِ ظالِمیهِمْ مِنَ الاْوَّلینَوَالاْخِرینَ، امینَ رَبَّ الْعالَمینَ અય મારા સરદારો અને મારા મૌલા, હું ખુલુંસ સાથે આપ લોકો તરફ નજર કરૂ છું, મારા ઈમામો, મારા ખઝાના, અલ્લાહનાં ત્યાં મારી મોહતાજી અને હાજતનાં દિવસ માટે તમારાથી તવસ્સુલ કર્યો છું, તમારા વસીલા થી ખુદા પાસે શફાઅત ચાહું છું, તો ખુદા પાસે અમારી શફાઅત ફરમાવો, ખુદા પાસે મારા ગુનાહોની સઝાથી બચાવી લો, કેમકે તમો અલ્લાહનાં નજીક મારા વસીલા છો, અને અય ઈમામો તમારી મોહબ્બત અને નજદીકીનાં વાસ્તાથી હું અલ્લાહથી નજાતની આશા રાખું છું, તો આપ અલ્લાહ નાં નજીક અમારી ઉમ્મીદ બની જાવ, અય્ મારા સરદારો, અને અય્ અવ્લીયાએ ખુદા, તમારા ઉપર ખુદાનું દુરુદ નાઝીલ થાય અને અલ્લાહની લાનત થાય તમારા દુશ્મનો ઉપર ઝાલીમો ઉપર ભલે પછી પહેલા હોય કે છેલ્લા, અય્ તમામ દુનિયાના પાલનહાર આ દુવાને કબુલ ફરમાવ, palsani_110@yahoo.fr
اللهم صل علی محمد و آل محمد و عجل فرجهم આ દુવાને ચૌદ માસુમીન અ.સ. અને ઉમ્મુલ મોમેનીન જ.ખદીજતુલ કુબ્રા સ.અ. ને હદિયા તરીકે પેશ કરવાનો શરફ હાસિલ કરું છું,અને તેમનાથી દુનિયા અને આખેરતમાં શફાઅતનો તલબગાર છું, ખુદા કબુલ ફરમાવે, આમીન સુમ્મ આમીન. palsani_110@yahoo.fr