1 / 41

પાઠ-૧૬ છકડો

પાઠ-૧૬ છકડો. લેખક પરિચય. પાઠનુંનામ :- છકડો પાઠના લેખક :- જયંતીલાલ ગોહિલ પાઠનો સાહિત્ય પ્રકાર :- ટૂંકીવાર્તા, નવલિકા સાહિત્ય કૃતિ : ‘જીવ’ વાર્તાસંગ્રહમાંથી ઉપનામ : માય ડીયર જયુ માતા પિતા : રતિલાલ ગોહિલ. જન્મ : ૨૭/૫/૧૯૪૦ માં ભાવનગર જિલ્લાના

terri
Download Presentation

પાઠ-૧૬ છકડો

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. પાઠ-૧૬ છકડો

  2. લેખક પરિચય પાઠનુંનામ :- છકડો પાઠના લેખક :- જયંતીલાલ ગોહિલ પાઠનો સાહિત્ય પ્રકાર :-ટૂંકીવાર્તા, નવલિકા સાહિત્ય કૃતિ : ‘જીવ’ વાર્તાસંગ્રહમાંથી ઉપનામ : માય ડીયર જયુ માતા પિતા : રતિલાલ ગોહિલ

  3. જન્મ : ૨૭/૫/૧૯૪૦ માં ભાવનગર જિલ્લાના ટાણા ગામમાં થયો હતો. શિક્ષણ : માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ ભાવનગર માંથીમેળવ્યું (બી.એઃ૧૯૬૩) (એમ.એઃ૧૯૬૫) પત્ની :જસુમતી બહેન (લગ્ન ઃ૧૯૬૧ ) પુત્ર : અવનીન્દ્ગ

  4. સાહિત્ય પ્રદાન લઘુનવલકથાઓઃ ‘મરણટીપ’‘કમલપૂજા’‘ઝૂરાપાકાંડ’ ‘જીવ’વાર્તાસંગ્રહ અને‘થોડાં ઓઠાં’થી તેઓ જાણીતા થયા. તેમના કથાસાહિત્યમાં લલિતગદ્યની આગવી ભાત જોવા મળે છે. હાલ નિવૃત્તજીવન ભાવનગરમાં ગાળી રહ્યા છે.

  5. વાર્તાનું કથાવસ્તુ • સૌરાષ્ટ્‌ના ભાવનગરના અંતરિયાળ ગામના સાધારણ પરિવારની વાર્તા છે. • આ વાર્તામાં ગિલો અને છકડો જ કેન્દ્ગસ્થાને છે. • ગિલાને ચલ ચોઘડિયે વિચાર આવ્યો કે, છકડો લઉં. • ડોહાએ ગિલાને છકડો લેવામાટે ડોશીના મૃત્યુપછી રાખેલ ત્રણનંગદાગીના આપ્યા.

  6. વાર્તાનું કથાવસ્તુ છકડો લાવીને પાદરમાં ઊભો રાખ્યો. ગિલાના એક પછી એક સપનાં સાકર થયા. છકડા સાથે ગિલાનો જીવંતપર્યત સંબંધ. છકડા થકી ગિલાનું અપમૃત્યુ.

  7. ગિલાનો છકડા સાથેનો અનન્ય પ્રેમ • ગિલાનો છકડા સાથેનો અનન્ય પ્રેમ • ગિલાનો છકડો જીવતું જાગતું પ્રાણી બની ગયેલો. • ગિલો છકડાને છકડો નો સમજે. • એની હારે વાતું કરે,ધમારે (નવડાવવું),સાફસૂફ કરે અને સ્વજનની જેમ ઝીણીઝીણી વાતો કરે. • મા બાળકના કાન સાફ કરે તેમ ચમકાવે અને શણગારે.

  8. છકડો મારો સોહામણો ,છકડો મારું ધામ, છકડો થકી હું ઊજળો, થાય મારું કામ. ગિલાને મન છકડો તેનો જીવ હતો. નિર્જીવ સાથેનો અનન્ય પ્રેમ

  9. છકડો લાવવાની પ્રેરણા ગિલો કાનાના કેરિયરમાં કામ કરતો હતો. ગિલાને ચલ ચોઘડિયેવિચાર આવ્યો કે, છકડો લઉં. ડોહાએ ગિલાને છકડો લેવામાટે ડોશીના મૃત્યુપછી રાખેલ ત્રણનંગ દાગીના આપ્યા. ગિલાએ પોતાનાંપાદરમા છકડો લાવી ઉભો રાખ્યો.

  10. ji>biLi …..Ki[piLi .. tgD) ..n[ BD) .. n[ jkitnik&> • ગિલાનો છકડો બકાલાવાળાને અને પેસન્જરોને ફાવી ગયો હતો.

  11. તે પછી ગિલાના દેવ જાગી ગયા • ગિલાના દેવ જાગી ગયા,ગિલો બે પાંદડે થયો. • ગિલાનો છકડો રોકેેટની જેમ ઉડતો,પવનપંથો ઘોડો બની જતો, એની રમરમાટી કંઇક જુદી જ હતી. • આખો મલક ગિલાને જાણે, ગિલો છકડાને જાણે, • છકડો દોડતો રહે તો નસીબ દોડતું રહે.

  12. ji>biLi …..Ki[piLi .. tgD) ..n[ BD) .. n[ jkitnik&>

  13. ઘર ની તાસીર • ડોહાએ આખી જિંદગીમાં રોકડા પૈસા જોયેલા નહીં • ગિલો સાંજ પડે ડોહાની પાંહે ગજવું ખાલી કરતો. • ગિલાના લગનના માંગા આવ્યા, ગિલાની જાન જોડાઇ. • ગિલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલવહેલા ફટાકડા ફૂટયાં. • ગિલા કરતા તેની વહુ માથાની નીકળી,વટનો કટકો,વટ પડવો જોઇએ.

  14. ગિલાની વહુ પહેલવહેલા ઇસ્ટીલનું બેડું લઇને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી ગઇ. • ઘરની ઓસરીમાં ઇસ્ટીલની બે ખુરશીઓ, ગોખલામાં રેડિયો ટેપ અને બે ઈંટો પર કલર ટીવી. • આ સંધા તાગડધિન્ના છકડા માથે.[

  15. ગિલો આજ સમાચારમાં આપડો ફોટો નકકી બપોરે ખાતાં ખાતાં ગિલાએ ડોહાને વાત કરી. રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે. ડોહો રાજીના રેડ થઇ ગયા . આજ સાંજે ફેરો નંઈ કરતો.ઘરે રહેજે.

  16. વાર્તાનો અંત • ગામના મુખીની ભેંસને લઇ ગિલો ભાવનગર દવાખાને ગયો. • ગિલાએ મનોમન વિચાર્યું, જો ભેંસને પોંસરુ પડી જાય તો મુખી રાજી થાય. • ડોહા અને કાનાના બાપા ટીવી આગળ ગોઠવાઇ ગયા. • ગિલાનો ફોટો અને સમાચાર જોવા. • ડોહાને સમાચારનું બંધાણ થઇ ગયું .

  17. નમસ્કાર દર્શકમિત્રો !લોકલ સમાચારમાં આપનું સ્વાગત છે.

  18. આજના મુખ્યમુખ્ય સમાચારમુખ્યમંત્રીશ્રીની આજે ભાવનગરમાં કરેલી પધરામણી.મુખ્યમંત્રીશ્રીએ ઉકેલેલા અનેકપ્રશ્નો.શહેરમાં અપમૃત્યુના (Sxk:B)KiBie.b) pT[l ~) j[.a[s.pT[l (vwim>(dr,ri>F[ji

  19. સમાચાર વિગતવાર મુખ્યમંત્રીશ્રીની આજે ભાવનગરમાં પધરામણી.અસંખ્ય માનવ મહેરામણ વચ્ચે સામૈયું.

  20. m&²ym>#i)~)a[ AYLpr j pc)s p\âi[ n[ uk[Ãyi hti. m&²ym>#i)~)a[ AYLpr j pc)s p\âi[ n[ uk[Ãyi.

  21. Sh[rmi> apmZRy&ni bnivmi> b[qi niL[ gm²vir akAmit sj<iti,CkDi cilkn&> kmkmiT) By&<> mi[t.

  22. છકડા ચાલકનું કમકમાટી ભર્યું મોત.

  23. લોકોનું માનવું છે કે , છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો બચી ગયો હોત.પછડાવાથી ભેંસને સ્થળ પર જ પાડો જન્મ્યો હતો.

  24. (૧) ‘ છકડો ’ વાર્તાના લેખકનું નામ જણાવો. (અ) ચંદ્ગકાન્ત બક્ષી (બ) રામનારાયણ પાઠક (ક) જયંતીલાલ ગોહિલ (ડ) નર્મદ

  25. (૨) ‘ છકડો ’ વાર્તાનો સાહિત્યપ્રકાર કયો છે ? (અ) નવલકથા (બ) ટૂંકીવાર્તા (ક) આત્મકથા (ડ) પૌરાણિકકથા

  26. (૩) ‘છકડો’ વાર્તા કઇ સાહિત્યકૃતિમાંથી લેવામાં આવી છે ? (અ) ‘જીવ ’ વાર્તાસંગ્રહમાંથી (બ) ‘દ્બિરેફ ’ ની વાતો માંથી (ક) ‘નર્મગદ્ય ’ માંથી (ડ) ‘સ્મરણયાત્રા ’ માંથી

  27. (૪) ગિલાના ડોસાએ આખી જિંદગી શું ન જોયેલું ? (અ) સુખ (બ) શાંતિ (ક) રોકડા પૈસા (ડ) છકડો

  28. (૫) ગિલાના છકડાનું છેલ્લું સ્ટેશન કયું? (અ) જાંબાળા (બ) ખોપાળા (ક) તગડી (ડ) જકાતનાકું

  29. (૬) ‘છકડો ’ વાર્તાના લેખકના માતા-પિતાનું નામ જણાવો. (અ) જાદવજી-પ્રભાવતી (બ) બાલકૃષ્ણ-રાધાબાઇ (ક) હરિદાસ-અંબાબહેન (ડ) રતિલાલ-નર્મદાબહેન

  30. (૭) ‘ છકડો ’ વાર્તાના લેખકનું ઉપનામ જણાવો . (અ) દ્બિરેફ (બ) માય ડીયર જયુ (ક) ઈર્શાદ (ડ) સારસ્વત્‌

  31. (૮)ગિલાને કઇ વાત ખટકી ? (અ) છકડો લાવ્યો તે (બ) ટી.વી. બે ઇંંંટો પર મુકયું તે (ક) ખડકીને કલર કરાવ્યો તે (ડ) માના દાગીના વેચ્યા તે

  32. (૯) ગિલાને વહુ કેવી મળી હતી ? (અ) ગાંડી (બ) શાણી (ક) વટનો કટકો (ડ) કદરૂપી

  33. (૧૦) ભાવનગરમાં ગિલાનો છકડો કયાં ઊભો રહેતો હતો ? (અ) ગરનાળા પાસે (બ) જકાતનાકે (ક) પોલીસ ચોંકી પાસે (ડ) ભાવનગરના પાદરે

  34. (૧૧) ગિલાને ટી.વી. માં શું જોવાનો હરખ હતો ? (અ) પોતાનો ફોટો (બ) ફિલ્મ (ક) સિરિયલ (ડ) નાટક

  35. (૧૨) ગિલાનું મોત થવાનું કારણ શું હતું ? (અ) ગિલો છકડો ઝટપથી ચલાવતો હતો. (બ) નાળા આગળ પલટી ખાવાથી. (ક) ગિલાને ઘરે ઝડપથી પાછા આવવું હતું . (ડ) ત્રણમાંથી એકપણ નહીં

  36. (૧૩) ગિલો પહેલાં કયાં નોકરી કરતો હતો ? (અ) કાકાની દુકાનમાં (બ) કરિયાણાની દુકાનમાં (ક) કાનાના કેરિયરમાં (ડ) છૂટક મજૂરી

  37. (૧૪) બકાલું એટલે શું ? (અ) કારેલાં (બ) બોલવું તે (ક) શાકભાજી (ડ) બે કાલું

  38. (૧૫) ગિલાની જાન આવી ત્યારે શેરીમાં શું થયું હતું? (અ) ઝઘડો થયો (બ) ડોસી મરી ગઇ (ક) સોપો પડીગ‘યો (ડ) ફટાકડાફૂટયાં

  39. (૧૬) શેરીમાં સૌની આંખો કયારે પહોળી થઇ ગઇ ? (અ) ગિલાની વહુ આવી ત્યારે (બ) ગિલો છકડો લાવ્યો ત્યારે (ક) ગિલાની વહુ ઈસ્ટીલનું બેડું લઇને નીકળી ત્યારે (ડ) ગિલાને અકસ્માત થયો ત્યારે

  40. (૧૭) ગિલો કોને જાણતો હતો ? (અ) ડોસાને (બ) વહુને (ક) છકડાને (ડ) કાનાને

  41. (૧૮) ગિલાએ ટેપ કયાં મુકયું હતું ? (અ) ઓરડામાં (બ) પાણિયારે (ક) ઓસરીના ગોખલામાં (ડ) ટેબલપર

More Related