1 / 75

પાઠ-18

પાઠ-18. ભારતની અર્થવ્યવસ્થાનીમુખ્ય સમસ્યાઓ. ગરીબી અને બેરોજગારી. ફુગાવો,. વસ્તી વધારો. ભારત કઇ કઇ ભીર સમસ્યાઓનો સામનો કરે છે. કાળુંનાણું. આંતકવાદ,. બેરોજગારી. ગરીબી. ભાવવધારો. ભષ્ટ્રાચાર. ગરીબી એટલે શું? જીવનની પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણ,આરોગ્યથી વંચીત રહે તેને.

hong
Download Presentation

પાઠ-18

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. પાઠ-18 ભારતની અર્થવ્યવસ્થાનીમુખ્ય સમસ્યાઓ

  2. ગરીબી અને બેરોજગારી

  3. ફુગાવો, વસ્તી વધારો • ભારત કઇ કઇ ભીર સમસ્યાઓનો સામનો કરે છે

  4. કાળુંનાણું આંતકવાદ,

  5. બેરોજગારી ગરીબી

  6. ભાવવધારો ભષ્ટ્રાચાર

  7. ગરીબી એટલે શું? • જીવનની પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણ,આરોગ્યથી વંચીત રહે તેને... • ગુજરાતમાં - 14.07% (67.89) લાખ લોકો • ગરીબીની રેખાની નીચે જીવે છે

  8. ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહેવાય? • જે લોકોને બે ટંકનું ભોજન મળતુંના હોય, ગંદાવસવાટમાં રહેવું પડતું હોય, પૂરતો પોષણયુકત આહાર મળતો ન હોય શારીરિક અશક્ત હોય, આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ થી ઓછું હોય, નિરક્ષરતા,રોગોથીપીડાતા, તેમના બાળકો મજૂરી કરતા હોય, બાળ મૃત્યુ નું પ્રમાણ ઉંચું હોય તેમને • નિરપેક્ષ ગરીબાઇ કોને કહેવાય છે? • ન્યુનત્તમ આવક, ખર્ચ કે વપરાશનાં નિરર્ધારિત ધોરણો ને આધારે નક્કી થતી ગરીબાઇને

  9. ગરીબીનું માપન - બે રીતે કરવામાં આવે છે • (1) કોઇ એક કુટુંબ દ્વારા વિભિન વસ્તુઓ પર કરવામાં આવેલ ખર્ચન આધારે • (2) કુટુંબ દ્વારા મેળવવામાં આવેલ આવકના આધારે • ગરીબી રેખા • પાયાની જરૂરિયાતો માટે વર્ષ દરમ્યાન કેટલો ખર્ચ કરવામાં આવ છે તે નક્કી કરવામાં આવે છે • તેટલો ખર્ચ ન કરે અથવા તેટલી આવક પ્રાપ્તન થાયતો તેને ગરીબી રેખા નીચે જીવતા કહેવાય છે.

  10. સાપેક્ષ ગરીબી - • સમાજના એક વર્ગની તુલનામાં બીજા વર્ગની આવક કે ખરીદશક્તિ ઓછી હોય • ભારતમાં ટોચના 5 થી 10% લોકોની સાપેક્ષમાં તળીયાના 5 થી 10% લોકોની આવક ઓછી છે • સરેરાશ આવાક દ્વારા સાપેક્ષ ગરીબી જાણી શકાય છે. • ગરીબી રેખાનો આધાર - • જીવનની કઇ જરૂરીયાતોને કઇ વસ્તુઓ અને સેવાઓને મૂળભૂત અને પાયાની જરૂરીયા ગણવામાં આવે છે. તેના પર આધાર રાખે છે

  11. ભારતમાં ગરીબીની રેખા • ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે ન્યુનતમ આવકનું ધોરણ 1993-94 ની ભાવ સપાટીએ • ગ્રામ્ય શહેરી • માથાદીઠ આવક 328 રૂ 454 રૂ માસિક • માથાદીઠ ખર્ચ 228 રૂ 256 રૂ

  12. ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં આવકનું પ્રમાણ વધુ રાખવામાં આવ્યુ કારણ કે • શહેરી વિસ્તારમાં ભાવ વધારો વધુ ઉંચો હોય છે • શહેરી વિસ્તારમાં અનાજ, કઠોળ ઉપરાંત ફળો, મનોરંજન, શિક્ષણ, ચીજ વસ્તુઓ-સેવા પાછળ ખર્ચ વધુ થાય છે. માટે • જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અનાજ, કઠોળ, જેવા પોષણક્ષમ આહાર પાછળ ખર્ચ વધુ કરવામાં આવે છે

  13. કેલેરીનું પ્રમાણ • જેટલો ન્યુનતમ ખોરાક લેવાથી જીવન માટે જરૂરી ઊર્જા પ્રાપ્ત થાય છે. તેને કેલેરી કહે છે • ગ્રામ્ય - 2400શહેરી -2100 • ગ્રામ્ય વિસ્તારમાં કેલેરીનું પ્રમાણ વધુ રાખવામાં આવ્યુ છે કારણકે • ગ્રામ્ય વિસ્તારમાં શારીરિક શ્રમનું પ્રમાણ વધુ છે.માટે • કેલેરીનું પ્રમાણ ઉંમર, કાર્યપ્રકાર અને પ્રમાણ, આબોહવા, સ્ત્રી કે પુરુષના આધારે જુદુ જુદુ રાખવામાં આવે છે.

  14. ભારતમાં 2003 માં 28 કરોડ લોકો ગરીબી રીખાની નીચે જીવતા હતા. • (107.8કરોડ) વસ્તીમાં થી બિહારમાં 42.60% બીજા ક્રમે ઓરિસ્સામાં – 47.15% પ્રથમ ક્રમે

  15. 31.15 થી 37.43% વચ્ચે ગરીબીનું પ્રમાણ ધરાવતા આવતા રાજ્યો અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ સિક્કીમ મધ્યપ્રદેશ અસમ

  16. ભારતમાં ક્યાંક્યા રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ ઓછુ છે?

  17. જ્યાં ખેતમજૂરોનું પ્રમાણ વધુ ત્યાં ગરીબીનું પ્રમાણ વધુ હોય છે. • કૃષિ વિકાસ - પંજાબ, હરિયાણા, ગુજરાતમાં • માનવ સંસાધન કાર્યક્રમો– કેરળમાં • અનાજ વિતરણ વ્યવસ્થા- આંધ્રપ્રદેશમાં • આ કારણો સર ઉપરના રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ ઓછુ છે.

  18. ગ્રામીણ ગરીબો – • જમીન વિહોણા, ઓછી જમીનવાળ ખેત મજૂરો, કારીગરો, નાના તથા સીમાંત ખેડુતો, ભીખારી, અલ્પવેતન મેળવનાર, જનજાતિ, દરિયાકાંઠે, પહાડ કે જંગલમાં વસતા લોકો ને.... • શહેરી-ગરીબો - • કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રીક્ષા ચાલક, ચા–નાસ્તાની લારીવાળા, દુકાનો, હોટલો, ગૅરેજમાં કામકરતા મજૂરો

  19. ગરીબીના કારણો • 1 ખામી ભરેલું આયોજન • મોટા અને ભારે ઉધોગના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું • નાનાઉધોગ, હસ્તકલા, હુન્નરઉધોગની ઉપેક્ષા કરવામાં આવી • શિક્ષણ, સ્વસ્થ્ય અને તાલીમ તરફ દુર્લક્ષ સેવાયું • શહેરી સગવડોમાં વધારો – ગરીબોની જરૂરિયાતો ની ઉપેક્ષા કરવામાં આવી • મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ

  20. આર્થિક વિકાસ 1951-81 1981-2005 (સરેરાશ) 3.5% 5% • વસ્તી વધારો1.9%3.5% • ફુગાવો5 થી 6%

  21. 2 ગ્રામ્ય વિસ્તારમાં જમીનની માલિકીની અસમાન વહેંચણી અને ખેતીની ઉત્પાદકતા નીચી • ગ્રામીણ વિસ્તારના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભય રહે છે. • ટોચના 3% ખેડુતો પાસે 26% જમીન છે. • તળીયાના 55% ખેડુતો પાસે 10% જમીન છે. • ગરીબીનુ પ્રમાણ વધુ હોવાના કારણો • જમીનની અસમાન વહેંચણી અને ખેત ઉત્પાદન ઓછું છે.

  22. ખેત ઉત્પાદન ઓછું હોવાના કારણો • જમીનની અસમાન વહેંચાણી, સીમાંત ખેડુતોનું પ્રમાણ વધુ, અલ્પ સાધનો, અધતન ટેકનોલોજીનો અભાવ, નાના ખેડુતો, પૂરતા સમયની રોજગારીનો અભાવ વગેરે... • 3 વિકાસના લાભોની અસમાન વહેંણી • ખેતીક્ષેત્રે શ્રીમંત ખેડુતોનેને લાભો - મૂડી રોકાણ, ટેકનોલોજી, સિંચાઇ, ધિરાણ, સબસિડીના વધુ લાભો મળે છે. • શહેરમાં ઉધોગ પતિઓને લાભો– શહેરમાં આવક વૃદ્ઘિનો લાભ ઉધોગ પતિને મળે છે.

  23. વિશ્વ બેંકના 2005 ના વિકાસ અહેવાલ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો વસ્તીહિસ્સો • ટોચના20%37.5% • તળિયાના20%7.7% • મધ્યમ60% 54.8% • આમ ધનીક વર્ગ વધુ ધનીક અને ગરીબો વધુ ગરીબ બન્યા છે

  24. 4 જમીન સુધારાના અમલનો અભાવ • જમીન સુધારાના કાયદાનો ઉદેશ - • જમીનની પુ:વહેંચણી કરવાનો હતો • આ કાયદાનો અમલ ન થવાથી ગરીબ ખેડુતો નો ઉદ્ઘાર થઇ શક્યો નથી • જમીન વિહોણા ખેડુતોને જમીન ફાળવવા સરકાર પાસે જમીન નથી • ખેડુતો પાસે ખેતીના અધતન સાધનો કે ઓજારો નથી • ગામડામાં રોજગારીના બીજા વિકલ્પો નથી

  25. 5 સામાજિક કારણો • નિરક્ષરતા, સંગઠનનો અભાવ, કુટુંબનું મોટુ કદ, સામાજિક પછાત પણું • નિરક્ષરતાના કારણે • કાયદા અને જાણકારીનો અભાવહોય છે. તથાસ્વતંત્ર રોજગારી સર્જી શકતા નથી પોષણક્ષમ આહારના અભાવે કાર્યક્ષમતા ઓછી હોય છે. • લાચારીનો લાભ બેજવાબદાર અધિકારીયો અને સ્થાપીત હિતો લે છે. • સંગઠનનો અભાવ– • પોતોનાહકો માટે લડી શકતા નથી અને પોતાનું શોષણ અટકાવી શકતા નથી.

  26. કુંટુંબનું કદ મોટુ - • વધુ બાળકો,રોજગારીની તકો ઓછી, ખાનારાની સંખ્યા વધુ તેથી ભૂખમરાની સ્થિતિ સર્જાયછે. • સમાજ વ્યવસ્થા– • અનેક જ્ઞાતિઓ, વર્ગોમાં છૂત અછૂતનો ખ્યાલ, રૂઢિ- રિવાજો, જડ માન્યતાઓ ના કારણે શ્રમ-પ્રધાન રોજગારી કરવાની ફરજ પડે છે. • સામાજિક પછાત પણું ગરીબોના આર્થિક પછાત પણાનું એક મહત્વનું કારણ છે.

  27. (6) ભાવ વધારો– • ચીજ વસ્તુના ભાવો અંકુશમા, રાખી શકાતા નથી • તેથી ખરીદી શક્તિમાં ઘટાડો થાય છે. • પાયાની જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળતા • (7) ધિમો કૃષિ વિકાસ - • સિંચાઇની અપૂરતી સગવડો • દેશમાં ખેડ ખાતર અને પાણીની અપૂરતી સગવડો છે.

  28. ગરીબી નિવારણની વ્યુહરચના ( સરકારના ઉપાયો) • ચાર પ્રકારની વ્યુહરચના • (1) ઝડપી આર્થિક વિકાસ- • આયોજનમાં મોટા અને ભારે ઉધોગને પ્રોત્સાહન આપવાથી અને દેશમાં હરિયાળી ક્રાતિને કારણે રોજગારી, આવકની તકોમાં વધારો થશે તેવી અપેક્ષા હતી • ધનીક વર્ગને લાભો પોંચાડવાથી દેશના ગરીબો સુધી આ લાભો પહોંચે છે તેથી ગરીબોની અવસ્થામાં ફેર પડ છે.પરંતુ

  29. કૃષિ વિકાસ પર પુરતું ધ્યાન આપ્યું નહિ, મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણી ના કારણે ગરીબીમાં ધટાડો થઇ શક્યો નથી • (2) ખેડુત અને ગણોતિયા માટે ની જોગવાઇઓ • જમીનદારી પ્રથાનાબૂદી,ગણોતધારો,જમીન ટોચમર્યાદાનો કાયદો, ફાજલ જમીન ભૂમિ વિહીન ખેડુતોને વહેંચણી, ગણોત નિયમન ધારો, ખેડહકની સલામતી, જમીનહકનું સીમાંકન, જમીન સુધારા • જેવા અનેક સુધારા કરી સરકારે ગ્રામીણ વિસ્તારમાં આવકની અસમાનતા ધટાડવા પ્રયત્નો

  30. 3 ખેતીઆધારીત તથા યંત્રનો ઓછો ઉપયોગ હોયતેવા ઉધોગને પ્રોત્સાહન – • લઘુ અને ગૃહઉધોને પ્રોત્સાહન –ડેરી,પશુપાલન,ખેતી આધારીત ઉધોગ, સિંચાઇ યોજના, ગૃહ-લધુ ઉધોગ, શ્રમપ્રધાન ઉધોગ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું • કાયદા દ્વારા કેટલીક ચીજ વસ્તુનું ઉત્પાદાન ગૃહ- લઘુઉધોગ માટે અનામત રાખવામાં આવ્યું છે. • 4 અન્ય પગલાઓ • આવકની અસમાનતા દૂર કરવા માટે સરકારે કેટલાક ઉપાયો હાથ ધર્યાં છે. • ઘનિક અને મધ્ય વર્ગ પર કરનાખવકમાં આવે છે.

  31. મોજ – શોખની વસ્તુ પર વધુ કર નાખવામાં આવે છે • જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા સસ્તા ભાવે ચીજ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે • ગ્રામિણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય,વસવાટ,કુંટુંબનિયોજન, સંદેશા વ્યવહાર,રસ્તા,સિંચાઇનો વિકાસ • ટેકનીકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો પર વધારે ભાર • સામાજિક સલામતીના કાર્ય ક્રમો વગેરે

  32. ગરીબી નિવારણ કાર્યક્રમ • પોવર્ટી એલિવિયેશન પ્રોગ્રામ (PAP) • PAP કાર્યક્રમનો હેતુ • ગરીબીથી પ્રભાવિત કુટુંબો માટે નોકરી, રોજગારીની તકોનું સર્જન કરવું અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી ગરીબીરેખાથી ઉપર લાવવાનો છે.

  33. અમલી કરણ બે પ્રકારે • (અ) સ્વરોજગારીના કાર્યક્રમ • સીધી રોજગારી નહી તાલીમ દ્વારા ભવિષ્યમાં રોજગારી મળે • ગ્રામિણ યુવાનોને સ્વરોજગારી માટે સાધનોની પૂર્તિ, બાળ અને મહિલા કાર્યક્રમ, ગ્રામા સંકલિત વિકાસ કાર્યક્રમ

  34. (1) સુર્વણ જ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજના(SGSY) • ગરીબી રેખાનીચે જીવતા લોકોને તાલીમ, બેંક ધિરાણ, નાણાકીયસવલતો, સબસિડી, બજાર,સ્વરોજગારી દ્વારા તેમની રોજગાર ક્ષમતા વધારવા પ્રયત્ન કરવામાં આવે છે. • યોજનાનો અમલ– • જિલ્લા ગ્રામવિકાસ એજન્સી તથા • તાલુકા પંચાયત દ્વારાકરવામાં આવે છે.

  35. (2) સુર્વણ જયંતી શહેરી રોજગાર યોજના (SJSRY)

  36. (2) સુર્વણ જયંતી શહેરી રોજગાર યોજના (SJSRY) • 18 થી 35 વર્ષની વયના શિક્ષિત બેરોજગાર યુવાનોને લાભ • શહેરી વિસ્તારની ગરીબ મહિલા અને બાળકોનો વિકાસ થાય તેવા પ્રયત્નો • આર્થિક પછાત લોકોને પ્રાથમિકતા • મહિલાઓને સ્વરોજગારી હેતુ સબસિડી

  37. (બ) વેતન યુક્ત રોજગારીના કાર્ય ક્રમો • સીધી રોજગારી– કામ મળે અને વેતન મળે છે. • (1) જવાહ ગ્રામસમૃદ્ઘ યોજના (JGSY) • સ્થાનીક જરૂરિયાત પ્રમાણે માળખાગત સુવિધાઓ ઉભી કરી ટકાઉ અસ્ક્યામતો ઉભી કરવી • ગરીબોને ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં બેરોજગાર બેસી રહેવું ન પડે તે માટે કાર્યક્રમો • વનીકરણ, ભૂમિસંરક્ષણ, નાની ખેતી-યોજનાઓ, કૂવા રિચાર્જ વગેરે... • રસ્તા, દવાખાના, શાળા, પંચાયત ઘર,બસડેપો, વગેરેનું બાંધ કામ

  38. સિંચાઇ માટે ચેકડેમ અને તળાવો ઊંડા કરવા • હેતુ– સાર્વજનીક મિલકતો ઉભી કરી ગામડા સમૃદ્ઘ કરવાનો છે.

  39. (2) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના SGRY

  40. (2) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના • SGRY • કામના બદલામાં અનાજની સુરક્ષા • પોષણક્ષમ આહારની સવલતો તથા વધારાની વેતનલક્ષી રોજગારી • કાર્યો – દુષ્કાળા પ્રતિરોધક કાર્યો ,વાનીકરણ,પશુ સારવાર કેન્દ્રો, જળસ્ત્રોતનો વિકાસ, નિમાર્ણ અને સમારકામના કાર્યો

  41. (3) પ્રધાન મંત્રી ગ્રામોદ્વાર યોજના (PMGY) • ઉદેશ • પ્રાથમિક આરોગ્ય,પીવાનું ચોખ્ખું પાણી,પ્રાથમિક શિક્ષણ, ગ્રામ રસ્તાઓ,વસવાટના વિકાસના કામો,પસંદગીની પ્રાથમિક સેવાઓ,પોષણક્ષમ આહાર, વીજળીની સવલતો વગેરે સેવાઓમાં સુધારો કરવો

  42. I.A.Y. –ઇન્દિરા આવાસયોજના • પ્રધાન મંત્રી ગ્રામિણ આવાસ યોજના • ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને મકાનો વિના મૂલ્યે આપવા • VAMBAY – વાલ્મિકી આંબેડકર આવાસ યોજના • શહેરી વિસ્તારના ગરીબોને કાચા મકાનોને સ્થાને સાદા પાકા મકાનો બાંધવા સહાય કરવી • AAY અંત્યોદય અન્નયોજના • ગરીબી રેખાનીચે જીવતા સૌથી ગરીબ કુંટુંબને 2 રૂપિયા લેખે ઘઉં 3 રૂપિયા લેખે ચોખા આપે છે. • કુંટુંબ દીઠ 35 કિલો માસિક અનાજ આપવામાં આવે છે.

  43. રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના • ગરીબ વર્ગને – પ્રસૂતિ, વૃદ્ઘોને સહાય અને કુટુંબમાં કમાવનારાના અવસન પછી આશ્રિતોને સહાય આપવામાં આવે છે. • નિર્મલ ભારત અભિયાન - • કેન્દ્ર અને રાજય સરકાર સહાય આપીને શહેરોમાં "સુલભ શૌચાલય" નિર્માણ કરાવે છે • સર્વ ક્ષિક્ષણ અભિયામન ના કાર્યક્રમો અમલમાં છે

  44. નેશનલ ફૂડ ફૉર વકૅ પ્રોગ્રામ • 150 અતિ પછાત જિલ્લામાં અકુશળ કારીગરોને રોજગારી • 100% સહાય રૂપે કેન્દ્ર સરકાર અનાજનો પુરવઠો આપે છે • કાર્ય ક્રમના અમલીકરણની સફળતાનો આધાર • આવક, સંપતિ, વપરાશની અસમાનતામાં ઘટાડો કરવો • ઉંચો વિકાસ દર અને ઉત્પાદનમાં વધારો કરવો • વપરાશી વસ્તુ અને અનાજને મહત્વઆપવું

  45. પ્રજાની કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં વધારો કરવો. • ગરીબોને વ્યાજબી ભાવે અને સ્થિર ભાવે ચીજવસ્તુઓ પુરી પાડવી • રાજકીય નિર્ધાર, સ્વચ્છ વહીવટી તંત્ર, તથા પ્રજાનો સહકાર જરૂરિ છે.

  46. બેરોજગારી

  47. બેરોજગાર કે બેકાર • જે વ્યક્તિ રોજગારની શોધમાં હોય. કામ કરવાની ઇચ્છા હોય, લાયકાત અને શક્તિ ધરાવતા હોય છતા પૂરતાપ્રમાણમાં કામ ન મળતુ હોય કે ન મળ્યુ હોય તે બેરોજગાર કહેવાય છે. • આવી સામૂહિક પરિસ્થિતેને બેરોજગારી કહેવામાં આવે છે.

  48. બેરોજગારીના પ્રકારો • ચક્રીય બેરોજગારી • ઘર્ષણજન્ય બેરોજગારી • માળખાગત બેરોજગારી • મોસમી બેરોજગારી • પ્રચ્છન્ન બેરોજગારી • ઔદ્યોગિક બેરોજગારી • શિક્ષિત બેરોજગારી

More Related