1 / 39

જિલ્લા એન.આર.જી. સેન્‍ટર એક નવો અભિગમ

ગુજરાત સરકાર. ગુજરાત રાજય બિન - નિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાન. એન.આર.આઇ. પ્રભાગ , સામાન્‍ય વહીવટ વિભાગ. જિલ્લા એન.આર.જી. સેન્‍ટર એક નવો અભિગમ. ઉદ્દેશો. બિન-નિવાસી ગુજરાતીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ વધારવી સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નેટવર્કીંગ કરવું

donald
Download Presentation

જિલ્લા એન.આર.જી. સેન્‍ટર એક નવો અભિગમ

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. ગુજરાત સરકાર ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાન એન.આર.આઇ. પ્રભાગ, સામાન્‍ય વહીવટ વિભાગ જિલ્લા એન.આર.જી. સેન્‍ટર એકનવો અભિગમ

  2. ઉદ્દેશો • બિન-નિવાસી ગુજરાતીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ વધારવી • સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નેટવર્કીંગ કરવું • Corporate outfit થી ગુણવત્તા સભર સેવાઓ આપવી • નજીકના સ્થળેથી માહિતી / માર્ગદર્શન આપવું • રાજય સાથે જીવંત સંપર્ક જાળવવા કાર્યક્રમો/સેમિનારો યોજવા Contd…

  3. ઉદ્દેશો • ગુજરાત કાર્ડની અરજીઓ મેળવવી • NRG/NRI નો ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ • NRG/NRI દ્વારા વિશિષ્ટ યોગદાન તેમજ સેવાકીય કાર્યો અંગેની માહિતી એકત્રિત કરવી • નવી પેઢી સાથે ભાષાકીય, સાંસ્‍કૃતિક અને સંસ્‍કાર બંધનો જાળવવામાં મદદરૂપ થવું • મુલાકાત વખતે એકોમોડેશન, ટ્રાવેલ, ચલણ, ટુરીસ્‍ટ ગાઇડ અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન 3

  4. જિલ્લા એન.આર.જી. સેન્ટર – એકનવતર પ્રયોગ • NRG / NRI નું વિશેષ પ્રમાણ ધરાવતાં જિલ્લાઓમાં સેન્ટરની સ્થાપના • ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(PPP)ના ધોરણે સેન્ટર સથાપવા • આધુનિક સુવિધા અને સમર્પિત માનવબળથી સેન્ટરને સુસજ્જ કરવું મુખ્ય વિચાર

  5. પ્રારંભિક તબક્કો • બિન-નિવાસી ગુજરાતીઓની બહોળી સંખ્‍યા ધરાવતા ૧૧ જિલ્લાઓમાં સેન્ટર સ્થાપવા પ્રારંભિક તબક્કે વિચારણા • શરૂ થયેલ સેન્ટર (૧)અમદાવાદ (૪) સુરત (ર)આણંદ(પ) રાજકોટ (૩)વડોદરા (૬) મહેસાણા • નવસારી અને ભૂજમાં સેન્‍ટર કાર્યરત કરવાની કાર્યવાહી પ્રગતિમાં • ગાંધીનગર, નડિયાદ અને જામનગરના સેન્ટર બીજા તબક્કામાં શરૂ કરવામાં આવશે.

  6. સેન્‍ટર શરૂ કરવાની કાર્યપદ્ધતિ • પ્રતિષ્ઠિત સંસ્‍થા/ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી સબંધિત કલેકટર મારફતે દરખાસ્‍ત મેળવવી • સરકાર કક્ષાએ દરખાસ્તને મંજૂરી • અમદાવાદ સેન્‍ટર માટે GCCI સાથે એન.આર.જી. ફાઉન્ડેશને કરેલ એમ.ઓ.યુ. • અન્‍ય સેન્ટર માટે સંસ્‍થાઓ સાથે જે તે જિલ્‍લા કલેકટરશ્રીઓએ કરેલ એમ.ઓ.યુ. Contd…

  7. સેન્‍ટર શરૂ કરવાની કાર્યપદ્ધતિ • અમદાવાદ સેન્‍ટર GCCIના મકાનમાં સ્થાપવા One Time રૂ.૧૪.૨૨ લાખ આપેલ છે તેમજ ત્રણ વર્ષ માટે માસિક રૂ.૪૦,૦૦૦ ની મર્યાદામાં આવર્તક ખર્ચ સંસ્થાને ચૂકવવામાં આવે છે. • બાકીના ૦૫ સેન્‍ટર માટે One Time રૂ.પ.૦૦ લાખ સરકારશ્રી તરફથી સંસ્‍થાને ફાળવવામાં આવેલ છે. બાકીનો તમામખર્ચ સંસ્‍થા ભોગવે છે. 7

  8. મંજૂર કરેલ એન.આર.જી. સેન્‍ટર

  9. એન.આર.જી. સેન્‍ટરએકઝલક

  10. અમદાવાદ ડો.ભરતભાઇ બારાઇ, પ્રેસીડેન્‍ટ, ફેડરેશન ઓફ ઇન્‍ડીયન અમેરીકન એસોસીએશન ઓફ અમેરીકા,શીકાગો, યુ.એસ.એ. કેપ્‍ટન શ્રી ગણેશ કાર્ણિક, મેમ્બર ઓફ લેજીસ્‍લીટીવ કાઉન્‍સીલ એન્‍ડ ચેરમેન, એન.આર.આઇ. કાઉન્‍સીલ, કર્ણાટક

  11. વડોદરા સુશ્રી ઓરના સાગીવ, કોન્‍સ્‍યુલેટ ઓફ ઇઝરાયીલ એન.આર.જી. સેન્‍ટર વડોદરાની મુલાકાતે

  12. આણંદ ડો.દિનેશ પટેલ, ચીફ ઓફ એન્‍થ્રોસ્‍કોપીક સર્જરી, હાવર્ડ મેડીકલ સ્‍કુલ સાથે શ્રી બી.એન. પટેલ, વીઝીટીંગ ડેલીગેટ અને એસ.પી.ઇ.ટી.ના સભ્‍ય.

  13. સુરત શ્રી યાકુબભાઇ મુલ્લા, કેનેડાની સેન્ટરની મુલાકાત

  14. રાજકોટ ડો.કલ્‍પના શંકર, તામીલનાડુ

  15. એન.આર.જી. સેન્ટર દ્વારા થયેલ પ્રવૃત્તિઓ • અમદાવાદ સેન્ટરની મુલાકાત વખતે NRGS / NRIS દ્વારા થયેલ ચર્ચાઓ ઉપરોક્ત આંકડાઓ જોતાં એન.આર.જી. સેન્ટરને વધુ પ્રસિદ્ધિ આપવાની જરૂર જણાય છે. 15

  16. NRG / NRI દ્વારા થયેલ વિવિધ પૃચ્છા 16

  17. અત્યાર સુધીનો અનુભવ અને હવે પછી........ • અત્યાર સુધીનો અનુભવ અત્યંત હકારાત્મક અને પ્રોત્સાહક • સેન્ટર શરૂ થયાને ઘણો ઓછો સમય થયેલ છે. તેથી આંકડાનો આધાર લઇ કામગીરીનું મૂલ્યાંકન કરવું થોડું વહેલું પડશે. સેન્ટરની કામગીરી વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા સૂચનો........ • ડેટાબેઝ હજી વધુ સુદ્દઢ/સમૃદ્ધ બને તે માટેનું આયોજન. • ગુજરાત કાર્ડની નોંધણી વધુ સુઆયોજીત બનાવવી. • વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન/ગુજરાત કાર્ડની નોંધણી કરાવવાબદલ સેન્ટરને વિશિષ્ટ સન્માન/પ્રોત્સાહન માટે વિચારણા. • એન.આર.જી. સેન્ટરમાં બિઝનેસ સેન્ટર સ્થાપવું. • વતનસેવા માટે યોગ્ય પ્રોજેક્ટ અંગેની માહિતી અને માર્ગદર્શન.

  18. વતન સેવા- એક વિશિષ્ટ સેવા 18

  19. વતન સેવા- એક વિશિષ્ટ સેવા • લોકોપયોગી સાર્વજનિક કામો માટે જુદા જુદા સરકારી વિભાગો દ્વારા જુદી જુદી યોજનાઓ જેવી કે, શાળા-કોલેજના મકાન, હોસ્પિટલ, વીજળી, પાણી પુરવઠો, રસ્તા વગેરે માટે અમલી બનાવી છે. • આ પૈકીની કેટલીક યોજનાઓ જન ભાગીદારીથી કરવામાં આવે છે. • જેમાં એન.આર.જી. પોતાના વતનમાં વતનસેવા કરવાના શુભ આશયથી આ પ્રકારના સાર્વજનિક કામોમાં નાણાકીય યોગદાન આપી શકે છે. સરકારી યોજનાઓ અને કામોમાં એન.આર.જી./એન.આર.આઇ. દ્વારા લોકફાળો કઇ રીતે આપવો તેની પદ્ધતિ નક્કી થઇ નથી તે ત્વરીત નક્કી થવી જરૂરી છે.

  20. અત્રી હોસ્પિટલ, સિનોર, વડોદરા મુખ્ય દાતા : શ્રી પંકજભાઇ પટેલ, હાલ : યુ.એસ.એ.

  21. એલ. સી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ભાંડુ, મહેસાણા મુખ્ય દાતા : શ્રી ભોગીલાલ લાલજીભાઇ પટેલ (ભાંડુ) હાલ: મુંબઇ

  22. ગણપત યુનિવર્સિટી, મહેસાણા મુખ્ય દાતા : શ્રી ગણપતભાઇ પટેલ, હાલ : યુ.એસ.એ.

  23. ગ્લુકોમા હોસ્પિટલ, ધર્મજ, આણંદ મુખ્ય દાતા : શ્રી કાંતિભાઇ ગોરધનભાઇ પટેલ (ધર્મજ) હાલ: ઝિંબાબ્વે

  24. વાંકાનેર આંખની હોસ્પિટલ, રાજકોટ મુખ્ય દાતા : ડૉ. રમણિકભાઇ મહેતા, હાલ : લંડન

  25. રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહ, વડોદરા મુખ્ય દાતા : બરોડા મેડીકલ કોલેજ એલ્યુમ્ની એસોશીયેશન, યુ.એસ.એ.

  26. વતન સેવાઆર્થિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્રષ્ટાંતો 26

  27. હોટલ તાજ (ગેટ વે) સુરત પ્રમોટર : શ્રી બીનુ રામા

  28. હોટલ પીયૂષ પેલેષ, ગોબલજ, ખેડા પ્રમોટર : શ્રી પીયૂષકાંત જે. પટેલ હાલ: યુ.એસ.એ.

  29. વતન સેવા – પ્રસાર માધ્યમની નજરે..... ચિત્રલેખા મોટા ફોફળિયા, જિ. વડોદરા ખાતે હોસ્પિટલ અને શાળા મુખ્ય દાતા : ડૉ. કિરણ પટેલ, યુ.એસ.એ.

  30. એન.આર.જી. સેન્ટરની મુલાકાત અંગેનો મારો અનુભવ અમદાવાદ

  31. એન.આર.જી. સેન્ટરની મુલાકાત અંગેનો મારો અનુભવ વડોદરા

  32. એન.આર.જી. સેન્ટરની મુલાકાત અંગેનો મારો અનુભવ આણંદ

  33. એન.આર.જી. સેન્ટરની મુલાકાત અંગેનો મારો અનુભવ સુરત

  34. આ તો હતી એક ઝલક........ • અત્યંત ઓછા સમયમાં એન.આર.જી. સંબધિત પ્રવૃત્તિને જિલ્લા કક્ષાએ જાણીતી કરવા સેન્ટરોએ ઘણી મહત્વની ભૂમિકા ભજવીને એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ છે • એન.આર.જી.ની વતનની મુલાકાત વખતે સૌથી નજીકનું સંપર્ક સ્‍થળકે જયાંથી ઘણા નાના/મોટા પ્રશ્નોનો ઉકેલ. • આ પ્રયોગના ઘણાં સારા પરિણામો મળ્યાં છે અનુભવે થોડા ફેરફાર કરી વધુ અસરકારક પરિણામો મેળવી શકાશે. ટૂંકમાં, ...... શરૂઆત સારી છે..... હજુ ઘણું કરવાનું બાકી છે.....

  35. આભાર ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાન કાર્યાલય-બ્‍લોક નં.૧૬, ૩જો માળ, ઉધોગભવન, ગાંધીનગર-૩૮ર૦૧૧ ફોન નં.૦૭૯-૨૩૨૩૮૨૭૮,૨૩૨૩૮૨૮૦, ૨૩૨૫૧૩૧૪, ફેકસ નં.૦૭૯-૨૩૨૫૧૩૧૨ Email:-nrgfoundation@yahoo.co.in Website :- www.nri.gujarat.gov.in એન.આર.આઇ. પ્રભાગ, સામાન્‍ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર બ્‍લોક નં. ૭, ૧લો માળ, સરદાર ભવન સચિવલય, ગાંધીનગર-૩૮ર૦૧૦ ફોન નં.૦૭૯-૨૩૨૫૦૪૭૮,૨૩૨૫૦૪૭૪, ફેકસ નં.૦૭૯-૨૩૨૫૦૪૭૭ Email:-ds-nri-gad@gujarat.gov.in Website:- www.nri.gujarat.gov.in

  36. Contd…

  37. Contd…

  38. Contd…

  39. BACK

More Related