1 / 23

મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી, ભુજ-કચ્છ

મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી, ભુજ-કચ્છ. KSKV કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન. પરિચય: મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી. મ્યુઝ કોલેજ ની સ્થાપના મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે ગુણવત્તા યુકત શિક્ષણ પૂરી પાળવા ના હેતુ સાથે કરવામાં આવી છે.

bob
Download Presentation

મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી, ભુજ-કચ્છ

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી,ભુજ-કચ્છ KSKV કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન

  2. પરિચય: મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી • મ્યુઝ કોલેજ ની સ્થાપનામેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે ગુણવત્તા યુકત શિક્ષણ પૂરી પાળવા ના હેતુ સાથે કરવામાં આવી છે. • બે ક્ષેત્રો માં તેજસ્વી કારકિર્દી માટે અનેક ઘણી તકો રહેલી છે

  3. સરખામણી: BBA & BCA કોઈપણ પરંપરાગત અભ્યાસક્રમો: સમય ની જરૂરિયાત મુજબ જૂના બની ગયેલ છે રોજગાર તકો નો નીચું પ્રમાણ પ્રાયોગિક ધ્યાન ગેરહાજર છે • સમય જરૂરિયાત મુજબ • વિપૂલ પ્રમાણ માં રોજગારી ની તકો • પ્રાયોગિક ધ્યાન

  4. BBA ની ઝાંખી: • કોર્સ સમયગાળો: 3 વર્ષ પૂર્ણ સમય (6 સેમેસ્ટર) • ઉપલબ્ધ બેઠકો : 60 • યુનિવર્સિટી: KSKV કચ્છ યુનિવર્સિટી • ફી ધોરણ: યુનિવર્સિટી ના ધારા ધોરણ પ્રમાણે

  5. BBA શા માટે?: • કંપનીઓ માં સારી જોબ • એકાઉન્ટન્ટ ની જોબ • કર સલાકાર ની જોબ • સર્વે ઓપરેટર ની જોબ • MBA કર્યાં બાદ અધ્યાપક તરીકે કોલેજ માં જોબ • ENGLISH માધ્યમ ના ટીયુશન વર્ગો • કોઇપણ સ્પર્ધાત્મક પરિક્ષા આપી શકાય

  6. BCAની ઝાંખી: • કોર્સ સમયગાળો: 3 વર્ષ પૂર્ણ સમય (6 સેમેસ્ટર) • ઉપલબ્ધ બેઠકો : 60 • યુનિવર્સિટી: KSKV કચ્છ યુનિવર્સિટી • ફી ધોરણ: યુનિવર્સિટી ના ધારા ધોરણ પ્રમાણે

  7. BCA શા માટે?: • સોફ્ટવેર ડેવલોપમેનટ • હાર્ડવેર ડેવલોપમેનટ • વેબસાઈટ ડેવલોપમેનટ • ડેટા ઓપરેટર ની જોબ • MCA કર્યાં બાદ અધ્યાપક તરીકે કોલેજ માં જોબ • ENGLISH માધ્યમ ના ટીયુશન વર્ગો • કોઇપણ સ્પર્ધાત્મક પરિક્ષા આપી શકાય

  8. મ્યુઝ કોલેજ શા માટે?: • ઉત્તમ અને સમર્પિત પ્રધ્યાપકો • અભ્યાસક્રમ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર પુરતો ધ્યાન • વર્ગ ખંડ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ઉપાહારગૃહ, ખેલ મેદાન જેવી મૂળભૂત સુવિધાઓ • 20% કોર્સ ફી માટે શિષ્યવૃત્તિ ઉપલબ્ધ • છાત્રાલય ફી પર રાહત • વિદ્યાર્થીઓની માટે ખાસ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ

  9. પ્રધ્યાપકો: • Mr. Khatri ShabbirahemadB.Com., M.B.A.Ass. ProfessorExperience: 4 Years  

  10. પ્રધ્યાપકો: • Mr. Riyaz SumaraB.B.A., M.B.A.Ass. Professor (I/C Principal)Experience: 2 Years 

  11. પ્રધ્યાપકો: • Mr. Amin TankB.C.A., M.C.A.Ass. ProfessorExperience: 2 Years

  12. પ્રધ્યાપકો: • Miss. Farzana PathanB.Com., M.B.A.Ass.  ProfessorExperience: 2 Years

  13. પ્રધ્યાપકો: • Mr. Arif SarkiB.E. (Electrical)Ass.  ProfessorExperience: 1 Year

  14. પ્રધ્યાપકો: • Miss. Deepika DwivediB.Sc. MBAAss.  ProfessorExperience: 2 Years 

  15. પ્રધ્યાપકો: • Mr. Dhavan VaidyaBNF M.Sc.ITAss.  ProfessorExperience: 1 Year

  16. શિક્ષણ પદ્ધતિ: • ચર્ચા • મેનેજમેન્ટ ગેમ્સ • અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનો સાથે ટાઈ અપ્સ • વિષય પ્રસ્તુતિઓ • પ્રશ્નોત્તરી સત્ર • વિશ્વ વ્યાપાર સોંપણીઓ • IT - કૌશલ ઉન્નત સત્રો

  17. શિક્ષણ પદ્ધતિ: • વ્યાપાર વર્તમાન પ્રવાહો વિશ્લેષણ • ગ્રુપ ચર્ચા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ • ગ્રુપ પ્રોજેક્ટ્સ • વેપાર કૌશલ્યો અને પ્રાયોગિક કાર્યક્રમો • સામાજિક અને ધાર્મિક કાર્યો • ગેસ્ટ વ્યાખ્યાનો.

  18. ઔદ્યોગિક મુલાકાત:

  19. મ્યુઝ કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ:

  20. (ટેલેન્ટ હન્ટ) પ્રવૃત્તિઓ :

  21. પ્રવાસન:

  22. વધુ માહિતી માટે સંપર્ક કરો: એરપોર્ટ રીંગ રોડ થીખાસરા ગ્રાઉન્ડ તરફ, ઓધવવિલા, રેલવે ક્રોસિંગ ની બાજુ માં, ભુજ - કચ્છ. 370 001.  લેન્ડ લાઈન નંબર: (02832) 290011  મોબાઈલ નંબર : +91 90995 19785 +91 98987 61786 

  23. વધુ માહિતી માટે સંપર્ક કરો: ઇમેઇલ: mewscollege@gmail.com વેબ સાઈટ : www.mewscollege.com અમને અનુસરો:   facebook.com/mewscollege twitter.com/mewscollege

More Related