160 likes | 499 Views
પ્રકરણ - 8. P.B.L – પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. રજૂકર્તા – જિતેન્દ્ર પટેલ (મદ.શિક્ષક – ગણિત-વિજ્ઞાન ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ , ગોઝારિયા Email - jitendra.teo@gmail.com Web - www.jitugozaria.blogspot.com. D4M 8 A 1. પ્રવૃતિમાં શિક્ષણ. આપણે શીખીએ છીએ. ૧૦ % જે આપણે વાંચીએ છીએ.
E N D
પ્રકરણ - 8 P.B.L – પ્રોજેક્ટ આધારિત શિક્ષણ રજૂકર્તા – જિતેન્દ્ર પટેલ (મદ.શિક્ષક – ગણિત-વિજ્ઞાન ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ, ગોઝારિયા Email - jitendra.teo@gmail.com Web - www.jitugozaria.blogspot.com
D4M8A1 પ્રવૃતિમાં શિક્ષણ આપણે શીખીએ છીએ ....... • ૧૦ % જે આપણે વાંચીએ છીએ. • ૨૦ % જે આપણે સાંભળીએ છીએ. • ૩૦ % જે આપણે જોઈએ છીએ. • ૫૦ % જે આપણે જોઈએ અને સાંભળીએ છીએ. • ૭૦ % જે આપણે બીજા સાથે ચર્ચા કરીએ છીએ. • ૮૦ % જે આપણે વ્યક્તિગત રીતે અનુભવીએ છીએ. • ૯૫ % જે આપણે બીજાને શીખવીએ છીએ.
“ પ્રવૃતિમય શિક્ષણ વાસ્તવિક સમસ્યાઓ પર કાર્ય કરીને ભણતર માટેની નવી તકો ઉભી કરે છે ” અધ્યયન ( લર્નિગ ઈન એક્શન ) ના મૂળભૂત વિચારો • જેનો ઉકેલ લાવવાનો છે તે સમસ્યા. • અભ્યાસુઓ માટે સહાયક વાતાવરણ. • એવા શિક્ષક જે અભ્યાસુઓને પ્રશ્નો તૈયાર કરાવે. • એવા શિક્ષક જે અભ્યાસુઓને પોતાની જાતે તથા એકબીજાનું • પરીક્ષણ કરવા પ્રોત્સાહિત કરે. • પ્રશ્નોત્તરી + પરીક્ષણ = અનુભવ • અનુભવનું પ્રતિબિંબ = અભ્યાસ
અભ્યાસ કાર્ય • અધ્યયન કાર્યમાં વિદ્યાર્થીઓને સમાજની વાસ્તવિક – વ્યવહારૂ • મુશ્કેલીઓ – સમસ્યાઓ આપવામાં આવે છે જેના માટે તેઓને • માહિતી એકત્ર કરવાની રહે છે. • શિક્ષક સક્રિયપણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. • વિદ્યાર્થીઓ માહિતી સરખાવે છે અને તેનું પૃથક્કરણ કરે છે. • શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત સમયે માર્ગદર્શન આપે છે. • વિદ્યાર્થીઓ નિષ્કર્ષ પર પહોંચે છે જે તેમનું શિક્ષણ બની રહે છે
Action Learning Components
D4M8A2 PBL શું છે ? • પરંપરાગત વર્ગખંડમાં સામાન્ય રીતે થોડાજ વિદ્યાર્થીઓ શિક્ષકને સાંભળે છે. પ્રશ્નો પૂછે છે અને શિક્ષકના પ્રશ્નોના જવાબ આપે છે. • વર્ષના અંતે તેની પાસે જ્ઞાન હોય છે પરંતુ કેવી રીતે તે જ્ઞાનનો વ્યવહારૂ વધુ ઉપયોગ કરવો તેની સમજ હોતી નથી. • પ્રોજેક્ટ આધારિત શિક્ષણ એ જૂથની પ્રવૃતિ છે. • તેમાં દરેક વિદ્યાર્થીએ વિચારણા – સહયોગ – વાતચીત શીખવા મળે છે.
PBL ની લાક્ષણિકતાઓ • લાંબો ગાળો • આંતરિક શિસ્તતા • વિદ્યાર્થીકેન્દ્રિત • વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ અને પ્રેક્ટીસ સાથે સંકળાયેલ
D4M8A3 PBL કઈ રીતે કામ કરશે ? • પી.બી.એલ માં ................. • શિક્ષણના પરિણામો • જ્ઞાનના કૌશલ્યો • વિચારવાના કૌશલ્યો • વ્યક્તિગત કૌશલ્યો • પ્રેક્ટીકલ કૌશલ્યો • વ્યક્તિગત ગુણધર્મો હોવા જોઈએ.
PBL ના ઘટકો • પી.બી.એલ માં ................. • પ્રશ્નોનું આયોજન / પ્રશ્ન વિચાર • કાર્યક્રમ / યોજના • દેખરેખ રાખવી / સમયસીમા • આકારણી • મૂલ્યાંકન ખૂબજ જરૂરી છે.
PBL ના લાભો • પી.બી.એલ વિદ્યાર્થીઓ અને શિક્ષકના સંતોષ માટે સારી રીતે કામ કરે છે. • પી.બી.એલ ખાસ કરીને નીચી સિધ્ધિ હાંસલ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ અસરકારક છે. • પી.બી.એલ શિક્ષણ અનુભવમાં સામેલગીરી માટે – શિક્ષણ સમુદાય પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે – સ્વનિપૂણતા તથા સમૂદાયમાં કામ કરવાથી શક્તિશાળી બનાવે છે.
D4M8A4 વર્ગ માટે પ્રોજેક્ટ બનાવીએ તમારા વિષયના 5 પ્રોજેક્ટોની યાદી બનાવો. પી.બી.એલના બધા ઘટકોનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.